ચાલો અંગ્રેજી શીખીએ


 

*ચાલો અંગ્રેજી શીખીએ*

ધોરણ 3 થી 8 ના બાળકો માટે અંગ્રેજી શીખવા માટે ખૂબ જ સરળ શૈલીમાં આ pdf તૈયાર કરેલ છે.અંગ્રેજી નું પાયાનું જ્ઞાન મેળવવા માટે આ pdf એકવાર અવશ્ય જોઈ લેવી.જેમાં નીચે મુજબના તમામ ટોપિક નો સમાવેશ કરવામાં આવ્યો છે.

⏩ પહેલી અને બીજી એ.બી.સી.ડી.


⏩ અંગ્રેજી કક્કો


⏩ અંગ્રેજી નામ ( અ થી અં સુધી )


⏩ He,She,It ની સમજ


⏩ This, That ની સમજ


⏩ His,Her ની સમજ


⏩ લોર્ન વર્ડ્સ


⏩ 50 ઉપયોગી સ્પેલિંગો


⏩ Who,What, Where ની સમજ


⏩ એકવચનને બહુવચન માં ફેરવવાના નિયમો


⏩ These and Those


⏩ Have and Has


⏩ ત્રણ અક્ષર વાળા સ્પેલિંગ ઉચ્ચારણ


⏩ 30 Actions ( ક્રિયાઓ )


⏩ Easy Sentence


⏩ વર્ગ ખંડની સૂચનાઓ


⏩ સાદો વર્તમાન કાળ


⏩ મૂળ ક્રિયાપદને ભૂતકાળના રૂપ ફેરવવાના નિયમો ક્રિયાપદ અને ભૂતકાળ ના રૂપો


⏩ સાદો ભૂતકાળ


⏩ સાદો ભવિષ્ય કાળ


⏩ Do and Does ની સમજ


⏩ Passage


*pdf ડાઉનલોડ કરવા માટે*👉  અહીં ક્લિક કરો.


👨‍💻 *ચાલો અંગ્રેજી શીખીએ*👨‍💻


*બેઝિક અંગ્રેજી શીખવા માટે ઉપયોગી વિડિઓ માટે *👇🏼

અહીં ક્લિક કરો.


0 Comments:

Post a Comment