This is default featured slide 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Showing posts with label STD 3 TO 5. Show all posts
Showing posts with label STD 3 TO 5. Show all posts

STD 5 ENGLISH

 Little steps : One,two,three

STORY : LILLY,BILLY AND GULLU

Pdf 👉 અહીં ક્લિક કરો.

રોજ નિશાળે જઈએ

રોજ નિશાળે જઈએ

આપેલ વિડિઓમાં શિક્ષણિક વર્ષ 2021-22 માં ધોરણ 5 ના બાળકો સાથેની યાદોની  આછેરી ઝલક રજૂ કરવામાં આવી છે.કોરોનાની પરિસ્થિતિ હોવા છતાં પણ બાળકો નિયમિત પણે ઓનલાઈન કલાસ તથા ઓફ લાઇન શિક્ષણ દ્વારા પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે.તથા જ્યારે જયારે ઓફ લાઇન શિક્ષણ ચાલુ રહ્યું ત્યારે ત્યારે સમયાંતરે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ ભાગ લીધેલ છે. જેની આછેરી ઝલક અહીં વિડીઓમાં રજૂ કરવામાં આવેલ છે. સહ અભ્યાસિક પ્રવૃતિઓમાં કોરોના વોરિયર્સ ચિત્ર સ્પર્ધા, વિવિધ કવિઝ સ્પર્ધા, શિક્ષકદિન ઉજવણી, ગિજુભાઈ બધેકા બાલમેળો,ખેલ મહાકુંભ અંતર્ગત રમતોત્સવ, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વગેરે....

વિડિઓ જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

https://youtu.be/5JGFnx1Ci0o 

💥 *વેકેશન સ્પેશિયલ*💥

*ધોરણ 4 અને 5 ના બાળકો માટે 35 દિવસનું ગૃહકાર્ય*

🆕 *અહીં pdf માં બાળકો માટે વેકેશનમાં રમવાની સાથે થોડું ભણવામાં પણ ધ્યાન આપે એ હેતુને ધ્યાનમાં લઈ દરેક વિષયનો સમાવેશ કરી કુલ 35 દિવસ નું ગૃહકાર્ય તૈયાર કરેલ છે.*

Pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.👉 https://drive.google.com/file/d/1aqQhAj_FlPrS815vVUvQhqLeDeGUwKUm/view?usp=drivesdk

🙏 *વધુમાં વધુ બાળકો સુધી શૅર કરવું.*🙏

ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓને ઉપયોગી બને એવા કુલ 50 બેઝિક સ્પેલિંગ અહીં મૂકવામાં આવ્યા છે.જેની સાથે તેનો ઉચ્ચાર અને ગુજરાતી અર્થ પણ દર્શાવવા માં આવેલ છે.

Pdf માટે અહીં ક્લિક કરવું.👉50 બેઝિક સ્પેલિંગ

 રોજીંદા જીવન માં ઉપયોગ કરવામાં આવતી Actions ક્રિયાનો ની pdf મુકવામાં આવેલ છે.

કુલ 30 pdf મુકવામાં આવેલ છે.

Pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરવું. Actions

 અહીં મૂકવામાં આવેલ pdf માં ધોરણ 3 થી 8 વિદ્યાર્થીઓ ને ઉપયોગી બને એવા અંગ્રેજી માં ફકરા અને તેના જવાબો પણ મુકવામાં આવેલ છે.

Pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરવું.Passage