રોજ નિશાળે જઈએ
આપેલ વિડિઓમાં શિક્ષણિક વર્ષ 2021-22 માં ધોરણ 5 ના બાળકો સાથેની યાદોની આછેરી ઝલક રજૂ કરવામાં આવી છે.કોરોનાની પરિસ્થિતિ હોવા છતાં પણ બાળકો નિયમિત પણે ઓનલાઈન કલાસ તથા ઓફ લાઇન શિક્ષણ દ્વારા પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે.તથા જ્યારે જયારે ઓફ લાઇન શિક્ષણ ચાલુ રહ્યું ત્યારે ત્યારે સમયાંતરે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ ભાગ લીધેલ છે. જેની આછેરી ઝલક અહીં વિડીઓમાં રજૂ કરવામાં આવેલ છે. સહ અભ્યાસિક પ્રવૃતિઓમાં કોરોના વોરિયર્સ ચિત્ર સ્પર્ધા, વિવિધ કવિઝ સ્પર્ધા, શિક્ષકદિન ઉજવણી, ગિજુભાઈ બધેકા બાલમેળો,ખેલ મહાકુંભ અંતર્ગત રમતોત્સવ, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વગેરે....
વિડિઓ જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
0 Comments:
Post a Comment